મોરબીમાં ફ્રુટની લારી વાળા પોલીસની ઝપટે

- text


ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ લારી રાખતા કાર્યવાહી

મોરબી : મોરબીમાં ટ્રાફિક પ્રશ્ન વિકટ બની રહ્યો હોય હવે પોલીસે મોટાવાહનો, રીક્ષા બાદ લારી વાળાઓને પણ ઝપટે લેવાનું શરૂ કર્યું છે.

મોરબી વિજય ટોકીઝ નજીક ફ્રુટની લારી ટ્રાફિકને નડતરરૂપ થાય તેમ રાખનાર રહીમભાઇ કરીમભાઇ નારેજા અને ભાવેશભાઇ હરગોવીંદભાઇ ચંદારાણા વિરુદ્ધ આઇપીસી કલમ ૨૮૩ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text