મોરબી એસટી ડેપો મેનેજર તરીકે ડી.આર.શામળાની નિમણૂક

- text


મોરબી : મોરબી એસટી ડેપો તરીકે ડી.આર.શામળાને મુકવમાં આવ્યા છે. તાજેતરમાં રાજ્યભરમાં એસટી મેનેજરની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો હતો. જેમાં મોરબી એસટી ડેપો મેનેજરની પણ બદલી કરવામાં આવી હતી. તેઓની જગ્યાએ બાંટવા એસટી ડેપો મેનેજર ડી. આર. શામળાને મૂકવામાં આવ્યા છે.

- text

- text