હળવદ : જુના દેવળીયા ગામની માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની માધ્યમિક શાળામાં બાયોસ્ટેડટ ઈÂન્ડયા કંપની દ્વારા ડી-ડે સેલીબ્રેશન નિમિતે વિવિધ પ્રકારના ૧રપ રોપાનું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કંપનીના એરીયા સેલ્સ મેનેજર બી.આર. ચીખલીયા, સેલ્સ ઓફિસર જયેશભાઈ દલવાડી તથા જતીનભાઈ સતાપરા હાજર રહ્યા હતા.

આ પ્રસંગે માધ્યમિક શાળાના આચાર્ય એ.ડી. આંબલીયા અને સ્ટાફ સહિત વિદ્યાર્થીઓએ શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષોનો વાવેતર કર્યું હતું. આ કાર્યક્રમ વેળાએ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર શિવ એગ્રો દેળવીયાના માલસણા જયેશભાઈ ખાસ ઉપÂસ્થત રહ્યા હતા. આ વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ રમેશભાઈ માલસણા તથા ટી.કે. સંઘાણીએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text