વાકાનેર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર લટાર મારતા ખુટિયા

- text


વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ખુટિયો આવી ચડ્યો હતો. હાલ આ ઘટના રેલવે સ્ટેશન ખાતેની સુરક્ષા વ્યવસ્થાની પોલ છતી કરે છે.

વાકાનેર રેલ્વે સ્ટેશનને પણ ગૌ વંશ રઝડતા જોવા મળે છે તો શહેરની શુ હાલત હશે તે પણ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. આપ તસ્વીરમા જુઓ છો તે વાકાનેર રેલ્વે સ્ટેશનની છે જ્યા એક ગૌવંશ જોવા મળી હતી. રેલ્વે સ્ટેશન જયા હજારો મુસાફરો અવર જવર કરે છે તે સ્ટેશનની આ હાલત હોયતો શહેરની પરિસ્થિતિ કેટલી વિષમય હશે તે કલ્પના કરી શકાય છે.

- text

- text