સમગ્ર મોરબી જિલ્લામા ધીમી મેઘસવારી

- text


મોરબી : આજે વહેલી સવારથી સમગ્ર મોરબી જિલ્લામાં ધીમીધારે મેઘસવારી શરૂ થઈ છે.

આજે સવારથી શરૂ થયેલ વરસાદને પગલે મોરબીમાં 2 મિમી, વાંકાનેરમાં 5 મિમી, હળવદમાં ૨ મિમી, માળીયામાં ૨ મિમી અને ટંકારામાં ૫ મિમી વરસાદ નોંધાયો હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text