મોરબી : યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

- text


મોરબી : મોરબીની યુવતી ઉપર પીપળીયા ચોકડી નજીક દુષ્કર્મ ગુજાર્યાની સનસનીખેજ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ મોરબીની દલિત યુવતી ઉપર આરોપી અમીત મગનભાઇ કાવરે દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બાબતે ફરીયાદીએ આરોપી અમીતભાઇ મગનભાઇ કાવરે બળ જબરીથી ફરીની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધી ફરીને લગ્ન કરી અપનાવી લેવાની લાલચ આપી અવાર નવાર શરીર સબંધ બાંધી તથા અન્ય આરોપીના સગા હીરેનભાઇ મગનભાઇ કાવર, મૌલીકભાઇ બાબુભાઇ કાવર, પ્રશાંત બાબુભાઇ કાવર, નિશાંતભાઇ મગનભાઇ કાવર તથા અમીતભાઇ ના માતા પિતા રહે..બધા મોટા દહીસરા વાળાએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી ફરીયાદીને ઢીંકા પાટુનો માર મારી જાહેરમા જાતીય અપમાનીત કરી તથા આરોપી અમીતભાઇના માતા પિતાએ ફરીને મુઢ માર મારી એક બીજાએ ગુનો કરવામા મદદગારી કરી ગુનો કયૅા બાબતે ફરિયાદ નોંધાવી છે.

- text

 

- text