મોરબી સિરામિક પ્લાઝા નજીકથી હોન્ડા ચોરાયું

- text


મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ સીરામીક પ્લાઝા નજીકથી હોન્ડા ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સીરામીક પ્લાઝ નજીકથી સાગરભાઇ કૈલાશભાઇ બાવરવા ઉ. ૨૧ રહે. પંચાસર રોડ રાજનગર મોરબી વાળાનુ હીરો હોન્ડા સ્પ્લેડર મો.સા રજી નં GJ-36-C-1837 કિ. રૂ. ૩૫,૦૦૦/- વાળૂ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જતા મોરબી બી ડિવીઝન પો. સ્ટે. ચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.

- text

- text