મોરબી : દેવના અપહરણની ઘટના અંગે મોરબી જિલ્લા પોલીસ વડાનો ઇન્ટરવ્યૂ..

- text


મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગપતિના સાત વર્ષના માસુમ બાળક દેવ પાડલીયાના અપહરણની ઘટના પાછળ ખંડણી પડવાનો ઉદેશ્ય કારણભૂત હોવાનું અને દેણામાં આવી ગયેલ મોરબીના સ્થાનિક પટેલ શખ્સની ભૂમિકા હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે આ સમગ્ર ઘટનામાં કુલ છ શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. આ સમગ્ર ઘટના અંગે મોરબી જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફ્રન્સ કરી વિગત આપી હતી. જુઓ તેમનો ઇન્ટરવ્યુ..

- text

- text