મોરબીના ગુંગણ ગામની સીમમાં ખેતીની જમીન પ્રશ્ને ડખ્ખો:ક્ષત્રિય યુવાન વિરુદ્ધ એસ્ટ્રોસિટી

- text


મોરબી:મોરબીના ગુંગણ ગામની સીમમાં જમીન ધરાવતા અનુજાતિ સમાજના ખેડૂતને ક્ષત્રિય યુવાને જમીન પ્રશ્ને ઝગડો કરી જાતિ પ્રત્યે હડધૂત કરતા એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી બીગતો મુજબ મોરબીના ગુંગણ ગામની સીમમાં જમીન ધરાવતા અને મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા જગજીવનભાઈ લક્ષમણભાઈ જાદવ પોતાની ખેતીની જમીને ગયા હતા ત્યારે ધર્મેન્દ્રસિંહ મિઠુસિંહ જાડેજાએ જમીન પ્રશ્ને ઝઘડો કરી માર મારી ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કરતા આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

 

- text