મકનસર નજીક ટ્રેન હડફેટે યુવકનું મોત

- text


મોરબી:ગત રાત્રીના મોરબીના મકનસર નજીક ટ્રેન હડફેટે અજાણ્યા પુરુષનું મોત નિપજતા મોરબી તાલુકા પોલીસે આ અજાણ્યા વ્યક્તિની ઓળખ મેળવવામાં તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ  હરખજીભાઈ લક્ષમણભાઈ ચાવડા ઉ.26 રહે. ઢુંવા હોવાનું જાણવા મળ્યું છે.

- text