મોરબી ડીઝીટલના એમડી ચન્દ્રેશ ઓધવીયાનો આજે જન્મ દિવસ

- text


મોરબીના બગથળા ગામે આજથી ૨૫ વર્ષ પહલા જન્મ થયો હતો અને ત્યાર બાદ અભ્યાસ કરી રાજેસ્થાન જોધપર ખાતે ઊચ્ચ અભ્યાસ કરી મોરબીમાં સીરામીક ઉધોગ સાથે સંકળાયને પોતાની ઓળખ દુનિયા ભરમાં બનાવી હતી ત્યાર બાદ પોતાની કારકીદીના સાહરે મોરબી ડીઝટલ નામની સોપ સરૂ કરી અને આજના ઝડપી યુગની સાથે ડીઝીટલ ઈન્ડીયાની માનન્ય વડાપ્રધાન પ્રોજ્કટની સેવા સરુ કરી મોરબીને પણ ડીઝીટલ બનાવવાની ભાવના સાથે આજે પોતાની કારકીદી લાગીવી ને આજના લોકોને જરૂરત સેવા આશાન કરી લોકોને સેવા આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ડીઝીટલ ઈન્ડીયા સપનાને સાકાર કરવા પોતાની કારકીદીથી સેવાને મોરબીની જનતાને મળે તે માટે પ્રયતન કરી રહેનાર ચન્દ્રેશ ઓધવિયાનો આજે જન્મ દિવસ હોવાથી મિત્રવર્ગ તેમજ સગાસંબધી પોતાના મો. ૯૭૨૪૦૦૮૬૬૬ માં જન્મ દિવસની શુભેચ્છા આપી રહીયા છે.

- text

- text