મોરબી જિલ્લાના ડેમોની સાંજના 6 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી જિલ્લાના ડેમોની સાંજના 6 વાગ્યાની સ્થિતિ

મચ્છુ 1 ડેમ 0.21 મીટર ઓવરફ્લો 4098 આવક જાવક

મચ્છુ-2 ડેમ 6 દરવાજા 2ફૂટ ખોલવામાં આવ્યા 9990 આવક જાવક

મચ્છુ-3 ડેમ 8 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા 10416 આવક- જાવક

ડેમી-1 ડેમ 0.15 મિટર ઓવરફલો

ડેમી-2 ડેમ 6 ગેઇટ 2 ફૂટ ખોલવામાં આવ્યા 8977 આવક જાવક

ડેમી-3 ડેમ 3 ગેઇટ 2 ફૂટ ખોલવામાં આવ્યા 4488 આવક જાવક

- text

બંગાવડી ડેમ 0.15 મીટર ઓવર ફલૉ

બ્રાહ્મણી 1 ડેમ 0.15 મીટર ઓવરફ્લો

બ્રાહ્મણી 2 ડેમ 1 ગેઇટ 0.5 ફૂટ ખોલવામાં આવ્યો

મોરબી જિલ્લામાં સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુઘીમાં પડેલા વરસાદની વિગત

હળવદ 40 મીમી
માળીયા 57 મીમી
મોરબી 62 મીમી
ટંકારા 19 મીમી
વાંકાનેર 20 મીમી

નોંધ : 25 મિમીએ એક ઇંચ વરસાદ થાય.

 

 

- text