મોરબી જિલ્લા વરસાદ અપડેટ અને ડેમોની સ્થિતિ (સવારે 10 સુધી)

- text


મોરબી જિલ્લામાં મંગળવારની રાત્રીના 8થી બુધવારના સવારના 10 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

હળવદ : 09 મિમિ (ટોટલ 763 મિમિ)
માળીયા મિયાણા : 04 મિમિ (ટોટલ 506 મિમિ)
મોરબી : 17 મિમિ (ટોટલ 871 મિમિ)
ટંકારા : 42 મિમિ (ટોટલ 1577 મિમિ)
વાંકાનેર : 01 મિમિ (ટોટલ 904 મિમિ)

મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ (30-08-2017 : સવારે 10 વાગ્યે)

મચ્છુ-1 ડેમ : 0.24 મીટર પર ઓવરફ્લો, 5006 ક્યુસેક ની જાવક

મચ્છુ-2 ડેમ : 6 દરવાજા 2 ફૂટ પર ખુલ્લા, 7770 ક્યુસેક આવક જાવક

મચ્છુ-3 ડેમ : 8 દરવાજા 1.5 ફૂટ પર ખુલ્લા, 10416 ક્યુસેક આવક જાવક

ડેમી-1 ડેમ : 0.10 મીટર પર ઓવરફ્લો, 1528 ક્યુસેક જાવક

ડેમી-2 ડેમ : 3 દરવાજા 3 ફૂટ પર ખુલ્લા, 6500 ક્યુસેક ની આવક જાવક

- text

ડેમી-3 ડેમ : 3 દરવાજા 2 ફૂટ પર ખુલ્લા, 4488 ક્યુસેક ની આવક જાવક

ઘોડાધ્રોઈ ડેમ : 1 દરવાજો અડધા ફૂટ પર ખુલ્લો, 1167 ક્યુસેક ની આવક જાવક

બંગાવડી ડેમ : 0.27 મીટર પર ઓવરફ્લો, 732 ક્યુસેક ની જાવક

બ્રાહમણી-1 ડેમ : 0.60 મીટર પર ઓવરફ્લો, 4524 ક્યુસેક ની જાવક

બ્રાહમણી-2 ડેમ : 2 દરવાજા 1 ફૂટ પર ખુલ્લો, 1759 ક્યુસેક ની આવક જાવક

- text