મોરબીના યુવા પત્રકાર હરનિશ જોશીનો આજે જન્મદિવસ

- text


મોરબી:મોરબીના યુવા પત્રકાર હરનિશ જોશીનો આજે જન્મ દિવસ છે.૨૮ ઓગષ્ટ 1981 ના રોજ જન્મેલા હર્નિશભાઈએ મીડિયાક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે એએનઆઈ સહિતના દિગગજ મીડિયા હાઉસ સાથે કામ કરનાર હરનિશ જોશી હાલ વીટીવી ગુજરાતી તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સાથે સંકળાયેલા છે, શાંત,સરળ અને સૌમ્ય સ્વભાવના હર્નિશભાઈ આજે ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મો.9328511115 ઉપર તેમના બહોળા ચાહકવર્ગ,મિત્રો શુભેચ્છકો તરફથી ખુબ-ખૂબ શુભકામનાઓ મળી રહી છે.

- text

- text