મોરબી માં સિરામિક એકમ માં અકસ્માતે 2 મજુર ના મોત

- text


મોરબી ના લખધીરપુર રોડ પાર આવેલા ફેમ સિરામિક ના કોલ ગેસ પ્લાન્ટ માં આજે કુમારસિંગ બગડિયા (ઉ.વ. 32) મૂળ મધ્યપ્રદેશ , સુરેશભાઈ કાલિયાભાઈ બાબરીયા (ઉ.વ . 22) મૂળ. દાહોદ, કામ કરતા હતા ત્યારે ત્યાં જ બે ભાન થઇ ગયા બાદ બને ના મોત નિપજ્યા હતા। બાદ માં બને ના મૃતદેહો ને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા , જો કે બને મજુરોના ગેસ ગળતર થી મોત થયા છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે ? તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે

- text