છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 8 થી 80 મીમી સુધી વરસાદ 

સૌથી વધુ હળવદમાં 80 મીમી અને સૌથી ઓછો માળિયામાં 8 મીમી વરસાદ નોંધાયો  મોરબી : બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરને પગલે મોરબી જિલ્લામાં છેલ્લા 24...

મોરબીમાં બાળકીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

વર્ષ 2019માં બનેલા બનાવનો મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટે ચુકાદો આપ્યો મોરબી : ટંકારા પંથકમાં શ્રમિક પરિવારની 10 વર્ષની બાળાનું અપહરણ કરી મોરબીમાં દૂકર્મ કરવાના કેસનો...

વાંકાનેર અને ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરો : કોંગ્રેસ

મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકાના તેમજ અન્ય તાલુકાનાં ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરી મળવાપાત્ર સહાય આપવા...

સવારે 10થી 12ની વચ્ચે હળવદમાં પોણો, મોરબી અને ટંકારામાં અડધો ઇંચ, અન્યત્ર ઝાપટા

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ ગતરાત્રીથી મેઘરાજાની પધરામણી થઈ છે અને ગતરાત્રીથી આજ સવાર સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. ત્યારે સવારે...

મોરબી જિલ્લામાં મેઘરાજાની ફરી પધરામણી ! હળવદમાં દોઢ ઈંચ, મોરબીમાં એક ઈંચ 

લાંબા સમય બાદ સમગ્ર મોરબી જિલ્લામાં મેઘમહેર : ટંકારા-માળીયામાં અડધો ઈંચ, વાંકાનેરમાં 8 મીમી  મોરબી : મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૂસણા લીધા હોય તેવી...

મોરબી અને હળવદમાં લાંબા સમય બાદ ધીમીધારે મેઘરાજાની એન્ટ્રી

મોરબી : મોરબી અને હળવદ પંથકમાં લાંબા સમય બાદ મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી થઈ છે અને ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જ્યારે ટંકારા, વાંકાનેર અને...

ટંકારામાં લવ જેહાદના વિરોધમાં કાલે જંગી રેલી, સજ્જડ બંધનું એલાન

વેપારીઓ બપોર સુધી સ્વંયભુ બંધ પાળી જંગી રેલીમાં જોડાશે ટંકારા : વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં લવ જેહાદની ઘટના સામે ભારે ઉગ્ર આક્રોશ...

ટંકારાના ટોળ ગામે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરાયો 

ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામના ચોરા પાસે બે શખ્સોએ એક યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડવામાં આવતા બન્ને વિરુદ્ધ...

ટંકારા તાલુકાના શિક્ષકોના ઇનોવેશનનો વર્કશોપ યોજાયો

ટંકારા : જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.ભવન ટંકારા દ્વારા ટંકારા તાલુકાના પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના...

સગીરને બાઈક ચલાવવા બાબતે ઝાપટ મારી જાતિ પ્રત્યે અપમાનિત કરાતા ફરિયાદ 

ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે બનેલા બનાવમાં હાઈસ્કૂલના આચાર્ય સહીત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ  ટંકારા : ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે સગીર બાળકને બાઈક ચલાવવા બાબતે ઠપકો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

REAL ESTATE : હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ, સ્ક્રેપ (ભંગાર) લાયક 3 પ્લોટ લિઝ/વેચાણથી આપવાના છે

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ તથા સ્ક્રેપ (ભંગાર) ના ધંધા માટે ઢૂંવા-માટેલ રોડ ટચ મોકાની જગ્યા લિઝ ઉપર તથા વેચાણથી આપવાની છે....

મોરબીમાં મૃતકના પરિવારને વીમો ન ચુકવતી એક્સીસ બેંકને ગ્રાહક અદાલતની ફિટકાર

રૂ. 5,10,000નો વીમો 9 % વ્યાજ સાથે મૃતકના પરિવારને ચૂકવવા આપ્યો આદેશ મોરબી : બીલીયા ગામના વતની વૈશાલીબેન રાજીવભાઈ સાણંદીયાને એક્સીસ બેંકે વીમો ચુકવવાની ના...

મોરબીના લાલપર નજીક ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબી તાલુકાના લાલપર નજીક ક્રિષ્ના હોટલ નજીક બે દિવસ પહેલા કેનાલ પાસે યુવાન ડૂબી જતા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો જે બાદ...

VACANCY : નેશનલ એકેડમીમાં 6 શિક્ષકોની ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નેશનલ એકેડમી ઓફ મોરબીમાં ધો.1થી 8 માટે 6 શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. શ્રેષ્ઠ પગાર સાથે આકર્ષક કારકિર્દી...