પંચ રોજકામની કોપી માટે લાખો ખંખેરનાર ટંકારાનો મહેશ ગાયબ, ફોન પણ બંધ

ટંકારા તાલુકાના જબલપુરના ખેડૂત પાસેથી સરકારી રેકોર્ડ મેળવવા વચેટીયાએ નાણાં ખંખેરતા મામલો ગરમાયો ટંકારા : ટંકારાના ખેડૂત પાસેથી ખેતીની જમીનના પંચરોજકામની કોપીના બદલામાં લાખોની રકમ...

લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીના રોડના કામમાં લોટ,પાણીને લાકડા 

નબળી ગુણવત્તાનું કામ કરી રહેલા કોન્ટ્રાકટર સાથે માર્ગ અને મકાન વિભાગની સાઠગાંઠનો આરોપ : વિજિલન્સ તપાસની માંગ  મોરબી : લજાઈ ચોકડીથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ જડેશ્વર...

ટંકારાના મહેસુલી કાગળ પુરા પાડી રૂ. ૧.૧૧ લાખની રોકડી કરનાર શખ્સ સામે પોલીસ કાર્યવાહી

  શખ્સે ખેડૂતને જમીનના પંચરોજ કામના સરકારી કાગળ આપવાના પૈસા ઉઘરાવ્યાં : ઇન્ચાર્જ મામલતદારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતને...

ટંકારાના સજનપર ગામે જુગાર રમતા આઠ પકડાયા

ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા આઠ જુગારીઓને...

ટંકારાના હડમતીયા ગામે ટ્રક હડફેટે બાઈક ચાલક ઘાયલ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર મુક્તિધામ નજીક બાઈક લઈને જઈ રહેલા સંજયભાઈ ભલાભાઈ ચાવડા રહે.હડમતીયા નામના યુવાનને વાસુકી ટ્રાન્સલાઈન કંપનીના ટ્રક...

ટંકારા નજીકથી ઓટો રીક્ષામાં દેશી દારૂની ખેપ મારતા બે ઝડપાયા

ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાવડી ગામ નજીકથી શંકાસ્પદ ઓટો રીક્ષા ઝડપી લઈ તલાસી લેતા રીક્ષામાંથી રૂપિયા 1000ની કિંમતનો 50 લીટર દેશી દારૂ...

ટંકારામા સાત બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

ટંકારા : ટંકારા પોલીસે શહેરના ડેમી નદીના કાંઠે આવેલ પાણીના ટાંકા પાસેથી બાતમીને આધારે રાહુલ ઉર્ફે રવિ રઘુભાઈ ઝાપડા નામના યુવાનને વિદેશી દારૂની સાત...

ટંકારામા ત્રણ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

ટંકારા : ટંકારા શહેરના મોરબી નાકા નજીક દેવીપૂજક વાસમાંથી પોલીસે દિપક જેસિંગભાઈ કુંઢીયા નામના આરોપીને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત...

ટંકારા નજીક અકસ્માતગ્રસ્ત ક્રુઝ કારમાંથી દારૂ ઝડપાયો

પોલીસે 10 બોટલ દારૂ કબ્જે કરી કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો ટંકારા : મોરબી - રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક એક અકસ્માત થયેલી ક્રુઝ કારમાંથી...

ટંકારામા ફાર્મ હાઉસમાં ઉંદર મારવાની દવા પી લેતો શ્રમિક 

ટંકારા : ટંકારાના ખીજડિયા રોડ ઉપર સલીમભાઈના ફાર્મ હાઉસમાં કામ કરતો છોટેલાલ બાબુભાઇ મલરામ ઉ.21 નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ફાર્મ હાઉસમાં ઉંદર મારવાની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના 6 ડેમો ઉપર પાથી પોણા બે ઇંચ સુધીનો વરસાદ

જિલ્લાના એકેય ડેમમાં હજુ નોંધપાત્ર પાણીની આવક નહિ  મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં જિલ્લાના 6 ડેમોમાં પાથી લઈને...

હળવદમા એક કલાકમાં દોઢથી બે ઈંચ, બે ગામોમા વીજળી પડી

જોગડ ગામે વીજળી પડતા ખેતમજૂરનું અને ચિત્રોડી ગામે ભેંસનું મોત હળવદ : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે હળવદ પંથકના સાંજના સાતેક વાગ્યા બાદ...

ટંકારામાં ધોધમાર 4 ઇંચ, વાંકાનેર અને હળવદમાં એક ઇંચ પણ મોરબી હજુ કોરું ધાકડ

ચાતક નજરે મેઘરાજાની રાહ જોતા મોરબીવાસીઓ મોરબી : મોરબી જિલ્લાના અમુક મોટાભાગના વિસ્તારોમાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે. બસ મોરબી જ આજે કોરું ધાકડ રહ્યું...

મોરબીની ગૌશાળા પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

આંગણવાડીના ૮ બાળકોને યુનિફોર્મ તેમજ બાલવાટિકાના ૩૦ અને ધોરણ ૧ના ૩૧ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવાયો મોરબી : મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં...