ટંકારાના હડમતીયા ગામે ટ્રક હડફેટે બાઈક ચાલક ઘાયલ

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર મુક્તિધામ નજીક બાઈક લઈને જઈ રહેલા સંજયભાઈ ભલાભાઈ ચાવડા રહે.હડમતીયા નામના યુવાનને વાસુકી ટ્રાન્સલાઈન કંપનીના ટ્રક નંબર GJ – 03 – DJ – 2925 ના ચાલકે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવી સંજયભાઈને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી બાઇકમાં નુકશાન પહોંચાડી ટ્રક લઈને નાસી જતા ટંકારા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text