ટંકારાની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ખાલી જગ્યા ભરવા રજૂઆત
ટંકારા સરકારી હોસ્પિટલની વર્તમાન સ્થિતિની પોલ ખોલતી મોરબી જિલ્લા
કોંગ્રેસેની અરજી
ટંકારા : મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યાલય મંત્રી કાન્તિલાલ ડી. બાવરવાએ ટંકારાની સરકારી હોસ્પિટલમાં પૂરતો...
વાંકાનેર પાલિકામાં ફિક્સ વેતનથી ૯ સફાઈકર્મીઓની ભરતી
સફાઈકર્મીઓનાં અંદોલનને આંશિક સફળતા
વાંકાનેર પાલિકાએ ઘણા લાંબા સમય પછી સરકારની માર્ગદર્શિકાનાં નીતિનિયમો મુજબ ૯ સફાઈકર્મીઓને ૫ વર્ષના ફિક્સ પગારધોરણે નિમણૂક આપી છે. વાંકાનેર પાલિકાના...
મોરબી : રાત્રે અંધારા..દિવસે અજવાળા..શનાળા રોડ પર દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ !
મોરબી : મોરબીના મોટાભાગ ના અંદરના વિસ્તારોમાં રાત્રે નગર પાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદો રહે છે. પરંતુ મોરબી નગર પાલિકાના અણઘણ વહીવટના કારણે...
ટંકારા : ૬૪ વર્ષીય પટેલ ઉદ્યોગપતિ એ સાધુ વેશે ૩૨૦૦ કિ.મી પગપાળા ચાલીને કરી...
૪ મહિના પગપાળા નર્મદા પરિક્રમા કરી ઓળખી ભારતીય સંસ્કૃતિની સેવા અને સત્કાર્ય ભાવને
ટંકારા : ૬૪ વર્ષીય પટેલ ઉદ્યોગપતિ એ ૪ મહિના પગપાળા ચાલી ૩૨૦૦...
ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી કિરીટભાઈ અંદરપાનાં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા વર્ષાનો ધોધ
ટંકારા તાલુકાનાં નશીતપર ગામના મૂળ વતની અને ટંકારાને પોતાની કર્મભૂમિ બનાવનાર કિરીટભાઈ અંદરપાનો આજે ૩૯મો જન્મ દિવસ છે. તા. ૧૭-૫-૧૯૭૮ના રોજ જન્મેલા કિરીટભાઈ અંદરપા...
મોરબીમાં વાલ્મીકી સમાજના 21મી મે એ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્ન યોજાશે
મોરબીમાં રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વાલ્મીકી સમૂહ લગ્ન સેવા સમીતીના ઉપક્રમે પાંચમાં મહા સમુહલગ્ન યજ્ઞનું તા.૨૧ મે રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું...
ઝીંઝુડા ખાતે નવમો પાટોત્સવ યોજાશે
મોરબીથી ૩૫ કિમી. દૂર સંત કાન સ્વામીની જગ્યા ઝીંઝુડા ખાતે તા.૧૭ મે બુધવારે નવમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ કાર્યકમોનું પણ આયોજન કરવામાં...
મોરબી પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને કલેકટરને હાઈકોર્ટેનું તેડું !
મોરબી : નગરપાલિકા પ્રમુખ મનમાની કરીને વારંવાર જનરલ બોર્ડની બેઠક છેલ્લી ઘડીએ મુલત્વી રાખી ચૂંટાયેલા સભ્યોના હક્ક પર તરાપ મારતા હોવાનું જણાવી આ અંગે...
મોરબી જીલ્લામાં Ransom ware વાઈરસનો એટેક ! કેટલા કોમ્પ્યુટર હેંક થયા ? જાણો અહી..
મોરબી કલેકટર કચેરીના ૨૪ જેટલા કોમ્પ્યુટર Ransom ware વાઈરસની ઝપટમાં આવી ગયા : દસ્તાવેજ નોંધણીની કામગીરી બંધ કરાઈ
મોરબી :સૌરાષ્ટ્રમાં Ransom ware નામનાં વાઈરસથી તરખાટ...
મોરબી નગર પાલિકાના કર્મચારીઓ ધરણા પર બેઠા
આજે સવાર થી સાંજ સુધી તમામ કર્મચારીઓનું ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન
મોરબી : નગરપાલીકાના કર્મચારીઓ સાતમાં પગાર પંચની માંગણીના મુદ્દે સરકાર સામે આંદોલન ચલાવી...