ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી કિરીટભાઈ અંદરપાનાં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા વર્ષાનો ધોધ

ટંકારા તાલુકાનાં નશીતપર ગામના મૂળ વતની અને ટંકારાને પોતાની કર્મભૂમિ બનાવનાર કિરીટભાઈ અંદરપાનો આજે ૩૯મો જન્મ દિવસ છે. તા. ૧૭-૫-૧૯૭૮ના રોજ જન્મેલા કિરીટભાઈ અંદરપા નાની ઉમરે મોટી પ્રગતિ સાધી ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકેનો હોદ્દો ધરાવે છે. આ ઉપરાંત તેઓ મોરબી જિલ્લા ઓઈલ ઈન.નાં પ્રમુખ પણ છે. ઉદ્યોગજગત અને રાજકીય પાર્ટી સાથે જોડાઈ સમાજસેવા કરતા કિરીટભાઈ અંદરપાનાં જન્મદિવસ નિમિત્તે પક્ષ અને વેપારી સંગઠન મિત્રો સાથે વિશાળ સંખ્યામાં પારિવારિક સ્વજનો તેમના મો. નં. 9825455953 પર શુભેચ્છાવર્ષનો ધોધ વહાવી રહ્યાં છે એ સમયે મોરબી અપડેટ તરફથી કિરીટભાઈ અંદરપાને જમદિવસની શુભેચ્છાઓ..