મોરબી : સામાકાંઠે વહેલી સવારે ઘરમાં આગ લાગી

કોમ્પ્યુટરમાં શોર્ટસર્કીટથી લાગેલી આગમાં કોઈ પ્રકારની જાનહાનીનાં સમાચાર નથી મોરબી : સમાકાઠા વિસ્તારમાં આવેલી નિત્યાનંદ સોસાયટીમાં રેહતા અને તલાટી મંત્રી તરીકેની ફરજ બજાવતા જયંતીભાઈ મિયાત્રા...

મોરબી : સીવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડરે લાંચ માગ્યાની ફરિયાદ

વાંકાનેરનાં યુવકને પિતાનાં ફિઝીકલ સર્ટીફિકેટ બદલ અપમાન સાથે 3 હજાર રૂ.ની માંગણી : હોસ્પિટલમાં ભ્રષ્ટાચારની વાતને સમર્થન મોરબી : જિલ્લા કક્ષાની મુખ્ય આરોગ્ય કમ અગવડધામ...

મોરબી : ⁠ડી.ડી.ઓ. ખટાણા સાહેબ સાથે પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ-સભ્યોની શુભેચ્છા મુલાકાત

જી.પી.એફ. ખાતા નંબરની પ્રકિયામાં થતા વિલંબને દૂર કરવાની ખાતરી આપતા ડી.ડી.ઓ. ⁠⁠⁠ મોરબી : આજ રોજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ મણિલાલ સરડવા  અને તેમની...

મોરબી : પોલીસની કડક ટ્રાફિક ઝૂંબેશ : 42 સામે ટ્રાફિક ભંગનો ગુન્હો નોંધાયો

મોરબી : મોરબી શહેર અને તાલુકા પોલીસે આજે કડક ટ્રાફિક ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસે આજે સાંજ...

મોરબીના યુવાને બનાવેલી ગુજરાતી ફિલ્મ સમયચક્ર..કાલે રિલીઝ થશે

સમયચક્ર...બેટી બચાવો, બેટી પઢાઓ, વ્યસનમુકિતના સંદેશાનો ત્રિવેણી સંગમ મોરબી, રાજકોટ, ગાંધીધામ, વાંકોનર સહિતના સ્થળોએ થયુ શુટીંગ : લંડનમાં ગીતોનું માસ્ટરીંગ કરાયું'તુ સારી કથા-વાર્તાઓ, કલાકારો લઇને બનાવેલી...

મોરબી પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત માટે 31મીએ બોર્ડ બોલાવાશે

ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત માટે 27મીએ અને પ્રમુખ માટે 31મીએ બોર્ડ મોરબી : મોરબી નગરપાલિકામાં વિરોધપક્ષ કોંગ્રેસના ૨૨ જેટલા સદસ્યોએ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે...

મોરબી : શનિદેવના મંદિરોમાં વિશેષ પૂજનઅર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબી : દર શનિવારે હનુમાનજી મહારાજ અને શનિદેવની પૂજા અર્ચના કરીએ છીએ. જેમાં હનુમાનજી મહારાજની પૂજા કલ્યાણકારી તેમજ શનિની કોપ દ્રષ્ટિથી બચાવનારી છે. ત્યારે...

મોરબી : પોલીસ અને પ્રેસ વચ્ચે ક્રિકેટ યુદ્ધ : પ્રેસનો વિજય

મોરબી તાલુકા પોલીસ અને હળવદ પોલીસ સામે ફ્રેન્ડલી મેચમાં પ્રેસ ઇલેવન જીતી મોરબી : મોરબી નજીક વિરપર પાસે જય વડવાળા યુવા સંગઠન દ્વારા રમાઈ રહેલી...

મોરબી : પોલીસનાં ગણવેશ સાથે મેળેલી થેલી યુવાને જમા કરાવી

માનવતા અને જાગૃતતાનો પરચો આપતી ઘટના મોરબીનાં એક જાગૃત યુવાનને પોલીસનાં ગણવેશ ભરેલી એક થેલી મળેલી હતી જે થેલી યુવાને તાત્કાલિક જિલ્લા પોલીસ કચેરીમાં જમા...

આજે શનિજયંતિ : મોરબીમાં શનિદેવના ત્રણ મંદિરો

ન્યાયના દેવતાને પ્રસન્ન કરવાનો અનેરો અવસર શનિગ્રહ વાયુતત્વ અને પશ્ચિમ દિશામાં સ્વામી છે જેની અન્ય ગ્રહોની તુલનામાં ધીમી ગતિએ ચાલુ છે. શનિ કોપથી બચી સૂર્યપુત્રને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લામાં નવા વર્ષે ગૌસેવા માટે ભજવવામાં આવે છે ઐતિહાસિક નાટકો 

નાટકોમાં થતી આવકમાંથી ગૌશાળાનો આખો વર્ષનો ખર્ચ નીકળે છે    મોરબી : મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી નવરાત્રીથી લઇ અને લાભપાંચમ...

મોરબીની સંસ્થાઓ અને વડીલો ચલાવે છે જઠરાગ્નિ ઠારવાનો અનોખો સેવાયજ્ઞ 

ચાર વૃદ્ધો અને ત્રણ સંસ્થાઓની એક જ નેમ, કોઈ ભૂખ્યું સૂવું ન જોઈએ મોરબી : સીરામીક નગરી મોરબીમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તે માટે...

નૂતન વર્ષાભિનંદન! : નવું કંઇક કરીએ નવા વર્ષમાં, ચાલો ખુદને મળીએ નવા વર્ષમાં!

આજથી વિક્રમ સંવત ૨૦૮૧નો શુભારંભ : કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી ગુજરાતીઓના નવા વર્ષનો આરંભ મોરબી : ભારતના વિવિધ પ્રાંતો અને સમુદાયો દ્વારા તેમની માન્યતાઓ...

માળિયા(મિ.)ના પંચવટી ગામે અનોખી પરંપરા : બેસતા વર્ષે યોજાઈ છે સમૂહ ભોજન 

માળિયા : માળીયા મિયાણા તાલુકાનું પંચવટી (ખીરઈ) ગામ જે અલગ પહેલ સાથે વિશેષ ઓળખ ધરાવે છે. દર વર્ષે બેસતા વર્ષના દિવસે સ્નેહમિલન સાથે ગામ...