મોરબી : નવનિર્માણ ક્લાસીસનો સમગ્ર જિલ્લામાં ડંકો
ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૯૦ ટકાથી વધુ પીઆર મેળવનારા ૫ અને ૮૦ ટકાથી વધુ પીઆર મેળવનારા ૨૦ તારલાઓ નવનિર્માણ ક્લાસીસનાં વિદ્યાર્થીઓ
ગુજરાત માધ્યમિક બોર્ડનાં જાહેર...
મોરબી : સગર્ભાનાં મૃત્યુ પાછળ સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ
મૃતકની માતાએ જમાઈ સહિત ચાર વિરુદ્ધ પોતાની દિકરીને ત્રાસ આપી મરવા મજબુર કર્યાનો આક્ષેપ લગાવ્યો
મોરબી-હળવદ રોડ ઉપર આવેલ ઉંચીમાંડલ ગામે સિરામીક યુનિટની (સ્કોટલેન્ડ સિરામીક)...
વિદ્યાર્થી-વ્હાલી અને શિક્ષકો વચ્ચે યોજાયો માતૃ હસ્તેન કાર્યક્રમ
શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વ્હાલીઓ વચ્ચે પરસ્પર સ્નેહ, પરિચય અને આત્મીયતા કેળવાય એ હેતુસર માતા-પિતાઓ ઘરેથી શિક્ષકો માટે ભોજન લાવી સૌ સાથે જમ્યા
મોરબીના રાજકોટ હાઈવે...
મોરબી : રબારી સમાજના સમૂહલગ્નમાં મંત્રી રોહિતભાઈ પટેલ વિશેષ હાજરી આપશે
શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા ભવ્ય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તૃતીય સમૂહલગ્નોત્સવમાં શ્રી વડવાળા યુવા સંગઠન આયોજીત તૃતીય સમૂહલગ્નોત્સવમાં સમાજની ૧૪ દીકરીઓ...
મોરબી : પહેલાં વરસાદની મહેર બની કહેર : અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી : કારખાનાઓમાં...
મૌસમનાં પ્રથમ વરસાદે અનેક સ્થળોએ તારાજી સર્જી. ક્યાંક આનંદ તો ક્યાંક આર્થિક નુકસાની : પ્રિ-મોન્સૂન પ્લાન હવાઈ ગયો
સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત રોજ બપોર બાદ પ્રિ-મોન્સૂન...
મોરબી : ભિક્ષાવૃત્તિમાંથી બે બાળકોની મુક્તિ થતા નવજીવન મળ્યું
બાળસુરક્ષા, સમાજસુરક્ષા, પોલીસ અને ૧૮૧ની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી
મોરબી રેલવે સ્ટેશન પાસેથી કંગાળ હાલતમાં બે બાળકો ભિક્ષાવૃત્તિ કરતા મળી આવ્યા હતા. બંને બાળકોનું કાઉન્સેલીંગ...
મોરબી : પાલિકાનું કામ પ્રજાએ પાર પાડ્યું : જાતમહેનત જિંદાબાદ
શ્રીજીપાર્ક નાળા પાસેનો ટેકરો દૂર કરવામાં પાલિકાની ઉદાસી સામે પ્રજાએ ઉત્સાહથી કાર્ય કરી જગ્યાને સમથળ કરી વ્રુક્ષ વાવ્યા
મોરબી : પાલિકા તંત્ર લોકોને સ્પર્શતી સમસ્યાનું...
મોરબી જિલ્લા માં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી
વાંકાનેર ના રાજવાડલા માં વીજળી પડતા એક નું મોત
મોરબી : મોરબી માં આજે આખો દિવસ બફારો રહ્યા બાદ રાત્રે વરસાદ ની એન્ટ્રી થઇ હતી,...
મોરબી માં સિરામિક એકમ માં અકસ્માતે 2 મજુર ના મોત
મોરબી ના લખધીરપુર રોડ પાર આવેલા ફેમ સિરામિક ના કોલ ગેસ પ્લાન્ટ માં આજે કુમારસિંગ બગડિયા (ઉ.વ. 32) મૂળ મધ્યપ્રદેશ , સુરેશભાઈ કાલિયાભાઈ બાબરીયા...
મોરબી : પ્રથમ વખત જીપીએસસીની પરીક્ષાનું કેન્દ્ર ફાળવાયું
મોરબીને અલગ જિલ્લાનું સ્થાન મળ્યા બાદ પ્રથમ વખત મોરબી જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જીપીએસસીની લેવાનારી પરીક્ષાની તૈયારી માટે જિલ્લા વહિવટી તંત્ર...