મોરબીમાં તારક મેહતાની ટીમના કલાકારો ગરબીમાં જમાવાટ બોલાવી
ગુજરાતી ચેનલ પર ધુમ મચાવતિ ગુજરાતી સિરીયલ તારક મેહતા લોકોના દિલમાં ધર કરી બેઠી છે ત્યારે આજના યુગમાં કુંટુબ સાથે જોવાલાયક સિરીયલો ઓછી થતી...
અકસ્માત નિવારણના ઉકેલનું મોડેલ રજૂ કરતા નવયુગ સ્કૂલના બાળકો
ટંકારા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષા ના વિજ્ઞાન પ્રદર્શનમાં નવયુગ સ્કૂલ પ્રથમ
મોરબી:મોરબી જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં નવયુગ સ્કૂલન બાળકોએ અકસ્માત નિવારણનું ડિજિટલ મોડેલ રજૂ કરી...
મોરબીના વોર્ડ નંબર ૪ માં ૨.૪૨ કરોડના ખર્ચે સી.સી.રોડ બનાવવા ખાતમુહૂર્ત
મોરબી:મોરબી નગરપાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અંદાજે રૂપિયા ૨.૪૨ કરોડના ખર્ચે સીસી રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
દશેરાના શુભ દિવસે મોરબીનાવોર્ડ નંબર...
મોરબી આજે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન
મોરબી:આજે વિજયાદશમીના અવસરે મોરબી રાજપૂત સમજ દ્વારા સમૂહ શસ્ત્ર પૂજન અને રેલીનું આયોજન કરાયું છે.
મોરબી રાજપૂત સમાજ દ્વારા સમૂહ શસ્ત્રપૂજન કરવામાં આવશે તે પૂર્વે...
મોરબી જિલ્લાના ૧૨ હેડકોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે બઢતી
પાંચ મહિલા કોન્સ્ટેબલને હેડકોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ
મોરબી:મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ૧૨ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે બઢતી આપી ૫ મહિલા કોન્સ્ટેબલને હેડકોન્સ્ટેબલ તરીકે પ્રમોશન...
મોરબી એસઓજી પીઆઇ તરીકે એસ.એન.સાટી
મોરબી શહેર જિલ્લામાં ગુન્હેગારોમાં સોપો
મોરબી:મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડે એસઓજી પીઆઇ તરીકે હળવદ ફરજ બજાવતા એસ.એન.સાટીની નિમણુંક કરતા ગુન્હેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે....
મોરબીના નઝરબાગ નજીકથી ૨૪ બોટલ દારૂ પકડાયો
મોરબી:મોરબી બી ડિવિઝન પોલીસે નજરબાગ નજીકથી રૂ.૭૨૦૦ની કિંમતનો ૨૪ બોટલ દારૂ ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નઝરબાગ નજીક બુટલેગરે ઈંગ્લીશ...
નર્મદા લાઈનમાં ભંગાણ:કચ્છ અઠવાડિયા સુધી તરસ્યું રહેશે
માળીયા પાસે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા કચ્છમાં પાણીનો કાપ
મોરબી: કચ્છમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે. માળીયા પાસે સર્જાયેલા ભંગાણના કારણે...
લીલાપર પ્રા. શાળાના શિક્ષક ધનજીભાઈ કુંડારીયાનો વિદાય સમારંભ યોજાયો…
મોરબી : તા.27 સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાની જૂના લીલાપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી ધનજીભાઈ પી.કુંડારીયા વય નિવૃત થતા તેમનો વિદાય સન્માન સમારોહ જૂના...
સંકલ્પ નવરાત્રીમાં કાલે મેગા ફાઇનલ:તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી
મોરબી:આવતીકાલે દશેરાના દિવસે સંકલ્પ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે મેગા ફાઇનલ રમાશે અને કાલના દિવસે તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે દશેરાના...