મોરબીના વોર્ડ નંબર ૪ માં ૨.૪૨ કરોડના ખર્ચે સી.સી.રોડ બનાવવા ખાતમુહૂર્ત

- text


મોરબી:મોરબી નગરપાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અંદાજે રૂપિયા ૨.૪૨ કરોડના ખર્ચે સીસી રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

- text

દશેરાના શુભ દિવસે મોરબીનાવોર્ડ નંબર ૪ મા આશરે ૨.૪૨ બે કરોડ બેતાલીસ લાખ ના સીસીરોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે
નગર સેવિકા હીનાબા કે. જાડેજા ગાર્ડન કમિટી ના ચેરમેન તેમજ ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયા મોરબી નગરપાલીકા ના પ્રમુખ ગીતાબેન કે. કંજારીયા તેમજ ચીફ ઓફીસર સાગર રાડિયા તેમજ પવડી ચેરમેન ફારુકભાઇ મોટલાણી જીલ્લા ના ઊપ પ્રમુખ શ્રી જીજ્ઞેષભાઇ કૈલા જયદીપ હુંબલ તેમજ ટી.પી.ચેરમેન પ્રકાશભાઇ ચબાડ તેમજ સોસાયટી ના આગેવાન ધર્મેનદ્રસીંહ અેચ.જાડેજા(ચાંદલી) ચંદુભા જાડેજા(જેતપર) ચકુભા જાડેજા(વાધરવા) તેમજ હાઉસીંગ બોર્ડ ના તમામ રહેવાસી તેમજ નગરપાલીકા તમામ કમઁચારી ગણ રજા હોવા છતા હાજર રહ્યા હતા.

 

- text