મોરબી એસઓજી પીઆઇ તરીકે એસ.એન.સાટી

- text


મોરબી શહેર જિલ્લામાં ગુન્હેગારોમાં સોપો

મોરબી:મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડે એસઓજી પીઆઇ તરીકે હળવદ ફરજ બજાવતા એસ.એન.સાટીની નિમણુંક કરતા ગુન્હેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરે હળવદ પીઆઇ તરીકે ફતજ બજાવતા એસ.એન.સાટીને મોરબી એસોજીમાં પીઆઇ તરીકે નિમણુંક કરી છે.

- text

ઉલ્લેખનીય છે કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં પીએસઆઇ તરીકે ફરજ દરમિયાન અનેક ગુન્હાઓના ભેદ ખોલનાર એસ.એન.સાટીએ જામનગર ઇન્ચાર્જ એસઓજી પીઆઇ તરીકે મહત્વપૂર્ણ ફરજ બજાવી ગુન્હેગારોમાં ધાક બેસાડી છે ત્યારે હવે મોરબી એસઓજી ના હવાલે મુકતા ગુન્હેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text