મોરબીના રવાપર રોડ પર ટ્રક પલટી જતા ટ્રાફિક જામ

મોરબી : મોરબીના રવાપર ગામથી સજનપર ધુનડા રોડ પર આજે પેપર રોલ ભરેલો ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જાણવા મળતી વિગતો મુજબ...

૧૫૦ ટકા જેટલો નેચરલ ગેસ વાપરનાર ૧૫ સીરામીક એકમોનું કનેક્શન કાપી નખાશે

  નેચરલ ગેસ ઉપર ૨૦ ટકાનું કપાત મુક્યા બાદ તેનું પાલન ન કરતા સીરામીક એકમો સામે જીએસપીસીની કાર્યવાહી : ૧૦૫ ટકાથી વધુ ગેસનો ઉપયોગ કરનાર...

મોરબીના પાડા પુલ સહિત શહેરમાં ઠેર ઠેર વાહનોના થપ્પા ! ટ્રાફિક જામમાં અનેક લોકો...

પાડા પુલ, વીસી ફાટક સહિતના રસ્તાઓ પર ટ્રાફિક જામ : ગાંધી ચોકથી પુલ સુધી ટ્રાફિક મોરબી : મોરબીના બેઠો પુલ બંધ કરવાના કારણે ટ્રાફિક પાડાપુલ...

મોરબીના જાંબુડિયામાં ઝેરી અસરથી આઠ ગાયોના મોત : અરેરાટી

જાંબુડિયાની સીમમાં ચારો ચારીને આવ્યા બાદ ગાયો ના ટપોટપ મોત : પશુ ડોકટર સહિતનો અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે મોરબી : મોરબીના જાંબુડીયા નજીક આવેલ મચ્છોનગરમાં...

મોરબી જિલ્લાના તલાટીઓએ ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો

પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ સાથે તલાટીઓના વિરોધદર્શક કાર્યક્રમ શરૂ : ટંકારામાં તલાટીઓએ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર આપ્યું  મોરબી : મોરબી જિલ્લાના તલાટીઓએ...

દિવ્યાંગ બાળકોની ખુશીમાં પોતાની ખુશીઓની આહુતિ આપનાર માતા-પિતાનું સન્માન કરાશે

યંગ ઇન્ડિયા ગૃપ અને શાંતિ ફિજીયોથેરાપી કલીનીક મોરબી દ્વારા વિશિષ્ટ બાળકોના માતા-પિતાના સન્માનનો કાર્યક્રમ રવિવારે યોજાશે. વર્લ્ડ સેરેબલ પાલસી ડે ની ઉજવણી અંતર્ગત રવિવારે અનોખો કાર્યક્રમ મોરબી: સેરેબલ...

સ્કોલરશીપની યોજનાનો ખોટા મેસેજથી તંત્ર અને વાલીઓ ધંધે લાગ્યા

તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકાર દ્વારા આવી કોઈ યોજના બહાર પાડવામાં આવી નથી આથી વાલીઓ તેમજ વિધાર્થીઓએ ધક્કા ખાવા નહી. મોરબી :...

મોરબીના પીએસઆઈ અમદાવાદમાં કાર ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતા દંડાયા

ટ્રાફિક એસીપીને કારની બ્લેક ફિલ્મ દૂર કરવાની ખાતરી આપતા પીએસઆઈને જવા દેવાયા મોરબી : મોરબીના પીએસઆઇ તેમની કાર લઈને અમદાવાદ ગયા હતા. ત્યારે ડ્રાઇવિંગ દરમિયાન...

મોરબીમાં શાસ્ત્રોક્ત ગર્ભ સંસ્કાર અંગે મહત્વનો સેમિનાર યોજાયો

ડો. દર્શની કડીવારનું અનેરુ આયોજન : મોટી સંખ્યામાં સગર્ભા બહેનોએ પરિવાર સાથે ઉપસ્થિત રહીને સેમિનારનો લાભ લીધો મોરબી : મોરબીના ઈતિહાસમા સૌપ્રથમ વખત આયુ ગર્ભા...

હળવદ-ટીકર રોડ પરથી ૮મી ફેબ્રુઆરી સુધી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ

જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પડાયું મોરબી : મોરબી જિલ્લાના હળવદ-ટીકર રોડ પર ડામરની કામગીરી ચાલુ હોય આ રસ્તા પરથી પસાર થતાં ભારે વાહનો પસાર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં પાઇપલાઇન તૂટતા અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાયું

સાંજ સુધી પાણીની પાઇપલાઇનનું સમારકામ ચાલ્યું, વિતરણ શરૂ કરી દેવાયુ હોવાનું જણાવતા અધિકારી   મોરબી : મોરબીમાં પાણીની લાઈન તૂટી જવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી વિતરણ...

ભાવપર મંડળીના પ્રમુખ તરીકે સતત 7મી વખત મનહરભાઈ બાવરવા બિનહરીફ 

માળિયા(મી) : માળિયા મિયાણાના ભાવપર ગામે આવેલ ભાવપર સેવા સહકારી મંડળીની સાધારણ સભા મળી હતી. જેમાં પ્રમુખ તરીકે મનહરભાઈ બાવરવા બિનહરીફ જાહેર થતા તેઓ...

પીલુડી પાસે રોડના કામનું નિરીક્ષણ કરતા જિલ્લા પંચાયતના ચેરમેન 

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા નેશનલ હાઇવે પર પીલુડી પાસે નવા રસ્તાનું કામ ચાલુ થયું હોય ત્યાં બાંધકામ વિભાગના અધિકારીઓ...

મોરબીમાં નેસ્ટ K12 એજ્યુકેશનના ફાઉન્ડરના જન્મદિને 3 હજાર ફૂડ પેકેટનું વિતરણ

મોરબી : મોરબીની નામાંકિત અને જાણીતા નેસ્ટ K12 એજ્યુકેશનના ફાઉન્ડર અને ચેરમેન કે. આર.પડસુંબિયાનો આજે જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની નેસ્ટર બર્થ ડે ચેરીટી કલબ...