05 ડિસેમ્બર : આજે આપણા જીવનના આધાર સમી માટીના મહત્વને ઉજાગર કરતો વિશ્વ માટી...

જમીનના નુકસાન અંગે જાગૃતિ લાવવા આ દિવસ ઉજવાય છે  મોરબી : વિશ્વ માટી દિવસ દર વર્ષે પાંચમી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને તેનો હેતુ માટીના...

મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ 

મોરબી : મોરબીમાં જોબનપુત્રા પરિવાર દ્વારા સમસ્ત પિતૃદેવના મોક્ષાર્થે તા. 6 ને બુધવારથી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થવાનો છે....

હાર્ટ એટેક ખતરનાક બન્યો ! રાજ્યમાં એક વર્ષમાં 2853 મૃત્યુ

મહિલાઓની તુલનાએ પુરુષો માટે હૃદયરોગ ઘાતક સાબિત થયો, 2529 પુરુષ અને 324 મહિલાઓનો અકાળે અવસાન  મોરબી : કોરોના મહામારી બાદ ગુજરાતમાં નાનીવયે હાર્ટ એટેકના બનાવોમાં...

મોરબી પીજીવીસીએલના ઇજનેરના ઘેર તસ્કરના પરોણા 

વીજ કંપનીના ઈજનેરના પિતાજીનું મૃત્યુ થતા અંતિમ વિધિમાં વતન ભાવનગર જતા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું  મોરબી : મોરબીમાં રહેતા પીજીવીસીએલના કર્મચારીના બંધ મકાનને નિશાન...

પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલના...

લાલપર ગામે પરિણીતાએ બ્લેડથી છરકા મારીને અગાસીએથી પડતું મૂકી કર્યો આપઘાત

  બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું : બપોરે ઘટના બન્યા બાદ બીજા દિવસે સવારે સારવાર દરમ્યાન પરિણીતાએ દમ તોડી દેતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબી...

હજારો વાહનો બાયપાસ જવા છતાં ટોલ એજન્સી ફરિયાદ કરવા આગળ જ ન આવતી હોવાનો...

  વઘાસિયા ટોલનાકુ બાયપાસ થવા મામલે જવાબદારી ટોલ એજન્સી અને હાઇવે ઓથોરિટીની : જિલ્લા કલેકટર સમાંતર ટોલનાકુ ચલાવવા મામલે પોલીસને ફરિયાદી બનવું પડ્યું : જિલ્લા પોલીસવડા મોરબી...

ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે બુધવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

મોરબી : મોરબીમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૭માં મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે તા.૬ના સાંજના ૬-૩૦ કલાકે નહેરૂ ગેટ ચોકથી મૌન ધમ્મ યાત્રા નીકળશે. જેમાં નગરપાલિકા...

હજનાળી ગામે 7મીએ જય શ્રી પંચનું મેલડી મંડળ

મોરબી : હજનાળી ગામે આગામી તારીખ 7 ડિસેમ્બર અને ગુરુવારના રોજ ખાખરેચી ગામનું પ્રખ્યાત જય શ્રી પંચનું મેલડી મંડળ રમવાનું છે. સરપંચ મહેશભાઈ બાબુભાઇ...

મોરબીની અભિનવ સ્કૂલમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

મોરબી : ગુજરાત રાજય સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનર અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી મોરબી સંચાલીત મોરબી તાલુકા કક્ષા કલા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના ડી-માર્ટ પાસે નાગ અને નાગણીની પ્રણયક્રીડા : જુઓ વિડીયો 

મોરબી : મોરબીના ડી માર્ટ પાસે નાગ અને નાગણી એક બીજામાં લિન થઈને પ્રણય ક્રીડા કરતા ધ્યાને ચડ્યા હતા. આ દુર્લભ ઘટનાને અહીંથી પસાર...

મોરબી સિવિલમાં 40 પ્રસૂતા બહેનોને શિરાનું વિતરણ કરતું જલારામ મંદિર મહિલા મંડળ 

દોશી પરિવારના સહયોગથી હાથ ધરાયુ સેવાકાર્ય : મહિલા મંડળના અનેક બહેનો જોડાયા મોરબી : મોરબીમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથના...

વાંકાનેરમાં દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અગાઉ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ આશિષ હેમુભાઈ ઉધરેજીયા ઉ.વ.25 રહે. જોરાવરનગર, સુરેન્દ્રનગરવાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી...

હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ કાલે મંગળવારે હાપાથી 4 કલાક મોડી ઉપડશે

મોરબી : પેરિંગ રેક મોડી આવવાને લીધે, 21 મે, 2024 ના રોજ હાપા થી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન...