મોરબીમાં કરણીસેના દ્વારા મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી

- text


મોરબી : મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે આજે મહારાણા પ્રતાપ સર્કલે મોરબી જિલ્લા કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલ હારથી સન્માન કરી મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ જયદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- text