મોરબીના લાતીપ્લોટમા જાહેરમાં પાના ટીચતા બે પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 2માં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઇમરાન ગફરભાઈ પરમાર અને પ્રવીણ માવજીભાઈ મકવાણા નામના બે શખ્સને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text