મોરબી જિલ્લામાં હિન્દૂ યુવા વાહીનીના હોદેદારોની વરણી

- text


મોરબી : હિન્દૂ યુવા વાહીની ગુજરાત પ્રદેશના મોરબી જીલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા (મોરબી જીલ્લા પ્રમુખ) હેતલબેન પટેલ (મોરબી જીલ્લા ઉપપ્રમુખ) કાજલબેન મહેન્દ્રભાઈ મલ્લી (મોરબી જીલ્લા ઉપપ્રમુખ) ઝાલા યોગીતાબેન રવિભાઈ (મોરબી જીલ્લા ઉપપ્રમુખ) ભાવનાબેન પ્રવિણભાઈ બદરકીયા(મોરબી જીલ્લા ઉપપ્રમુખ) જાગૃતિબેન કિરીટભાઈ પરમાર (મોરબી જીલ્લા ઉપપ્રમુખ)ની વરણી કરાઈ છે.

- text

જ્યારે નિર્મળાબેન ડાયાભાઈ હડિયલ(મોરબી જીલ્લા મહામંત્રી) આરતીબેન મેહુલભાઈ રત્નાણી(મોરબી જિલ્લા મંત્રી ) જલ્પાબેન ચેતનભાઈ પાટડીયા (મોરબી જિલ્લા સહમંત્રી) રેખાબેન અશોકભાઈ કૈલા (મોરબી જિલ્લા સહમંત્રી) સરલાબેન રાચ્છ (મોરબી જિલ્લા સહમંત્રી ) ગીતાબેન રમણીકભાઇ આડતિયા (મોરબી જિલ્લા સહમંત્રી ) શોભનાબેન બકુલભાઈ પોપટ (મોરબી જિલ્લા સહમંત્રી ) નેહાબેન પ્રવીણભાઈ બદરકિયા (મોરબી જિલ્લા પ્રભારી) સુશીલાબેન સુરેશભાઈ ચૌહાણ (મોરબી જિલ્લા સહપ્રભારી ) લતાબેન ચમનભાઈ નાગર (મોરબી જિલ્લા સહપ્રભારી) તરીકે વરણી કરાઈ છે.

- text