મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં ફૂલછાબ કોલોનીમાં રહેતા સલીમભાઈ સુમારભાઈ સુમરા ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text