મોરબીના અક્ષર ટી વિલામાં ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ

- text


મોરબી : મોરબીમાં કેનાલ રોડ ઉપર રવાપર ચોકડી પાસે આવેલ અક્ષર ટી વિલામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના હસ્તે અને રવાપર ગ્રામ પંચાયતનાં સદસ્યો અને શિક્ષક કિશોરભાઈ બરાસરા તથા પૂર્વ રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય નરશીભાઈ ધોળકિયા અને સ્થાનિક આગેવાનો ઉદ્યોગપતિનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text

આ વેળાએ પ્રેસિડેન્ટ ઓફ નાસા ગ્રુપ વિજયભાઈ ભાડજા, અક્ષર હોમ ડેકોરવાળા જયદિપભાઈ ડાભી, અક્ષર ઢોસા પોર્ટલવાળા કિશનભાઈ જોટંગીયા, રામદેવ મોબાઈલવાળા કરણભાઈ આહીર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text