મોરબીની મહેન્દ્રનગર ચોકડીએથી દારૂની એક બોટલ સાથે યુવાન પકડાયો 

- text


મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં જાનકી એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી મિતેષ વેલજીભાઈ પાલરીયાને બ્લેન્ડર્સ પ્રાઇડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 850 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text