મોરબી લાતીપ્લોટમાં નોટ નંબરનો જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નંબર 2માંથી આરોપી ફારૂકભાઈ નૂરમામદભાઈ કલાડીયા અને ઇબ્રાહિમભાઈ અલીભાઈ દલને જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,250 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text