સેમ ટેટુ લોન્જમાં સમર ધમાકા ઓફર્સ : ફાયદા હી ફાયદા

●બર્થડે ઉપર ટેટુમાં 30% ઓફ
●આર્મબેન્ડ ટેટુ ઉપર 40% ઓફ
●નેમ ટેટુ ઉપર રૂ.500 ઓફ
●ગ્રુપ ટેટુ માત્ર રૂ.399/ ઇંચ
●પોર્ટરેઈટ ટેટુ માત્ર રૂ.2999માં

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ સેમ ટેટુ લોન્જમાં હાલ સમર ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ટેટુ લવર્સ માટે ફાયદા હી ફાયદા છે. તો આજે જ આપના મનપસંદ ટેટુ માટે એપોઈટમેન્ટ બુક કરાવો.

મોરબીમાં સેમ ટેટુ લોન્જ કાર્યરત છે. જ્યાં અનુભવી ટેટુ આર્ટિસ્ટ દ્વારા એકદમ હાઇજેનિક રીતે આકર્ષક ટેટુ બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી સેંકડો ક્લાયન્ટને અહીંથી શ્રેષ્ઠ સર્વિસ સાથે ટેટુ કરી આપવામાં આવ્યું છે. અહીં હાલ સમર સિઝનને ધ્યાનમાં રાખી મોરબીવાસીઓ માટે ખાસ ધમાકા ઓફર મુકવામાં આવી છે.

જેમાં જે વ્યક્તિ પોતાના બર્થડેના દિવસે ટેટુ કરાવે તેને સ્પેશિયલ કસ્ટમર તરીકે 30% ડિસ્કાઉન્ટ આપવામા આવશે. આ સાથે આર્મબેન્ડ ટેટુ ઉપર 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે નેમ ટેટુ ઉપર રૂ.500નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપ ટેટુ માત્ર રૂ.399 પ્રતિ સ્કવેર ઇંચમાં કરી આપવામાં આવશે. જ્યારે પોર્ટરેઈટ ટેટુ માત્ર રૂ.2999માં કરી આપવામાં આવશે.


તો રાહ શેની જોવાની, આજે જ ફોન ઘુમાવો અને ફાયદા સાથે ટેટુ કરાવો

સેમ ટેટુ લોન્જ,ચિત્રકૂટ ચોક,GIDC પાછળ,
શનાળા રોડ, મોરબી
મો.નં.8866868652

હવે તમારી ટેટૂ એપોઇન્ટમેન્ટ બુક કરો!

(તમારા પસંદગીના ટેટૂ બનાવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી અમારા આર્ટિસ્ટ સાથે આજે જ વાતચીત કરો)
https://wa.link/u05egk