ગરમીમાં પડી જશે જલસો : 50 વર્ષ જુના જશુભાઈ ગોલાવાળાની મેઇન બ્રાન્ચ હવે શનાળા રોડ ઉપર

 

ટેસ્ટ અને ક્વોલિટી બન્નેમાં બેસ્ટ : પરિવાર તથા મિત્રો સાથે ગોલાની મોજ માણવાનું શ્રેષ્ઠ સ્થળ : ઝૂલતા પુલ પાસેની બ્રાન્ચ પણ કાર્યરત જ રહેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત જશુભાઈ ગોલાવાળાની મેઇન બ્રાન્ચ હવે શનાળા રોડ ઉપર પણ કાર્યરત થઈ ગઈ છે. પરિવાર તથા મિત્રો સાથે ટેસ્ટી ગોલાનો મોજ માણવાનું આ શ્રેષ્ઠ સ્થળ છે. તો આજે જ પધારો.

જશુભાઈ ગોલાવાળા (ઝૂલતા પુલ વાળા) છેલ્લા 50 વર્ષથી મોરબીવાસીઓને ગોલા પીરસી રહ્યા છે. હવે જશુભાઈ ગોલાવાળાની મેઇન બ્રાન્ચ શનાળા રોડ ઉપર ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં કાર્યરત થઈ છે. આ મેઈન બ્રાન્ચ નવા રંગરૂપ સાથે શરૂ થઈ ગઈ છે. જ્યાં ગોલાની એકથી એક ચડિયાતી આઇટમો મળશે. વધુમાં અહીં શુભ પ્રસંગના તથા પાર્ટીના ઓર્ડર સ્વીકારવામાં આવશે.

જશુભાઈ ગોલાવાળા
ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ,
સોમનાથ મંદિર પાસે,
લાભ મોટર્સની બાજુમાં,
માતૃકૃપા કોમ્પ્લેક્ષ,
શનાળા રોડ, મોરબી
મો.નં.8460107992