મોરબીના યમુનાનગરમાં જુગાર રમતી 4 મહિલા ઝડપાઇ

- text


મોરબી : મોરબીના યમુનાનગર શેરી નંબર 3માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી તીનપતિની મોજ માણી રહેલ આરોપી અંજુબેન લીલમદાસ રામાનુજ, જરીનાબેન સલીમભાઈ સુમરા, જયશ્રીબેન દિલીપભાઈ સારલા અને લીલાબેન દેવજીભાઈ માલકીયાને રોકડા રૂપિયા 3080 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text