મોરબીના વાવડી રોડ ઉપર જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રણછોડ મોતીભાઈ બાંભવા અને હીરાભાઈ નારણભાઇ બાંભવાને સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 16000 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text