Morbi: જુના નાગડાવાસના વિદ્યાર્થીએ JNV પરીક્ષા પાસ કરી 

- text


Morbi: જુના નાગડાવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ તાજેતરમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે. મોરબી તાલુકાના જુના નાગડાવાસના વિદ્યાર્થી રાઠોડ તીર્થ મેરામભાઇએ આ પરીક્ષા પાસ કરી જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. આ પરીક્ષા પાસ કરવા તેઓને શુભેચ્છાઓ મળી રહી છે.

- text