ચંદુભાઈ શિહોરાને લોકસભાની ટીકીટ મળતા જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા ઉજવણી

- text


મોરબી : જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ શિહોરાને સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા જીલ્લા પંચાયતના વર્તમાન જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયા, જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, જિલ્લા પંચાયતના ચેરમેન તથા સદસ્યોએ જિલ્લા પંચાયત કચેરી બહાર ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી.

- text