VACANCY : શાહ કેશવલાલ મનજીભાઈ & કંપનીમાં ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત શાહ કેશવલાલ મનજીભાઈ & કંપનીમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


એકાઉન્ટિંગ સ્ટાફ – 3 (M/F)
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ

જનરલ વર્ક – 2 (M)
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ


એડ્રેસ : ગેસ્ટ હાઉસ રોડ,
પોસ્ટ ઓફિસ પાસે,
ત્રિકોણ બાગ, મોરબી
મો.નં.9825488804