આજે ધોરણ-12 હિન્દીના પેપરમાં મોરબીમાં 20 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી પરીક્ષાઓમાં આજે ધોરણ 12માં હિન્દી વિષયના પેપરમાં 790 વિદ્યાર્થીઓમાંથી 770 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેમજ અંગ્રેજી વિષયના પેપરમાં તમામ 10 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text

- text