મોરબી જિલ્લામાં ધોરણ 10ના અંગ્રેજીના પેપરમાં 202 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજ રોજ તારીખ 20 માર્ચ ને બુધવારના રોજ લેવાયેલા ધોરણ 10ના અંગ્રેજીના પેપરમાં કૂલ 202 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબી જિલ્લામાં અંગ્રેજી માધ્યમમાં લેવાયેલા અંગ્રેજી (SL) 16ના પેપરમાં કૂલ 10922 પરીક્ષાર્થીઓમાંથી 10720 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 202 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી (SL) 506 પેપરમાં તમામ 12 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. આમ મોરબી જિલ્લામાં અંગ્રેજીના પેપરમાં કૂલ 10934માંથી 202 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી ન હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text