મોરબીમાં એસિડ પી જતા વૃધ્ધાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ બોનીપાર્કમાં કેશવ વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા લાભુબેન દેવજીભાઇ મેંદપરા ઉ.69 ગત તા.15ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર એસિડ પી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text