રાજ્યના 31 ન્યાયધીશની બદલી : મોરબીમાં નવા જજ મુકાયા

- text


મોરબીમાં નવા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ તરીકે રાજદીપસિંહ દેવધરા મુકાયા

મોરબી : ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા ગઈકાલે રાજ્યના 31 જજની બદલી કરવા આદેશ કરવામાં આવ્યો હતો, જે અન્વયે મોરબીના પ્રીન્સીપલ ડિસ્ટ્રીટ એન્ડ સેસન્સ જજ પિનાકીનભાઈ ચંદ્રકાન્તભાઈ જોશીની પોરબંદર પ્રીન્સીપલ ડિસ્ટ્રીટ જજ તરીકે બદલી કરી મોરબી ખાતે બનાસકાંઠા જિલ્લામાંથી રાજદીપસિંહ દેવધરાને પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ તરીકે મુકવામાં આવ્યા છે.

- text