મોરબીના ભડીયાદ કાટા પાસે ઝેરી દવા પી લેતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરમાં ભડીયાદ કાંટા વિસ્તારમાં રહેતા દેવજીભાઇ કેશુભાઇ સોમાણી ઉ.35 નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોરબી સીવી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text