મોરબીના માનસર ગામની સીમમાં તલ ખાવાથી બાળકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા કુલદીપ મહેશભાઇ ભાભર ઉ.7 નામના બાળકે સફેદ તલ ખાધા બાદ ઉલ્ટી શરૂ થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text