વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં એટેકે આવતા યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : આજના સમયમાં નાની ઉંમરે હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે ત્યારે વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકમાં હાર્ટએટેક આવી જતા મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા રાજુભાઇ ઇશ્વરભાઇ વિરાણી ઉ.45 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text