હળવદના ખોડ ગામે તળાવ કાંઠેથી દારૂ ઝડપાયો, આરોપી ફરાર 

- text


હળવદ : હળવદ તાલુકાના ખોડ ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી તળાવ કાંઠેથી વિદેશી દારૂની 35 બોટલ કિંમત રૂપિયા 14 હજારનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, વિદેશી દારૂનો જથ્થો સંતાડનાર આરોપી હરેશપરી સાગરપરી બાવાજી હાથ લાગ્યો ન હોય પોલીસે ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text