મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વિજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલ તારીખ 09/03/24ના રોજ વિજપુરવઠો મેઇન્ટેનન્સના કામ માટે બંધ રહેશે.

- text

જેમાં સીમોન (જૂનું લિવા) ઇન્ડસ્ટ્રીયલ ફીડર તથા મધુવન ખેતીવાડી ફીડરમાં સવારે 10થી સાંજે 4:30 વાગ્યા સુધી તેમજ સીમેરો ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં સવારે 10 થી બપોરે 1:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ ગ્રાહકોમાં દર્શાવેલ સમય સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી.

- text